મળવા લાગે આ સંકેતો, તો સમજી લો તમારી પર થઇ રહ્યા છે ભગવાન પ્રસન્ન

ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. લોકો ઘરમાં મંદિર બનાવે છે, સવાર-સાંજ દિવો કરે છે, જેથી ભગવાનની કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય. આપણી પૂજા-પાઠથી ભગવાન પ્રસન્ન છે કે નહી તે વાતના સંકેત દૈનિક જીવ

શુક્રવારે છે કમલા અગિયારસ, પીળા ફૂલોના આ ઉપાયથી થશે ધન લાભ

આ વખતે 25 મે, શુક્રવારે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી છે. અધિક માસની અગિયારસને કમલા અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. અધિક માસમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર, અધિક માસની અગિયારસ અને શુક્રવાર ખૂબજ દુર્લભ હોય છે, કારણકે અધિક માસ 3 વર્ષમાં 1 જ વખત આવે છે. આ દિવસે કેટલાક ખ

ગંગા દશેરા આજે, આ દિવસે સ્નાન કરવાથી પાપ માંથી મળશે મુકિત

જેઠ મહિનાની શુકલ પક્ષની દશમી એ ગંગા દશેરાનું પવૅ ઉજવાય છે. આ દિવસે ગંગાનું ધરતી પર હસ્ત નક્ષત્રમાં અવતરણ થયું હતું. પુરાણો પ્રમાણે આ દિવસે ગંગા સ્નાનનું ખાસ મહત્વ રહેલું છે. આ દિવસે ગંગાની ખાસ પ્રાર્થના અર્ચના અને ભગવાન શિવનું જળઅભિષેક કરવામાં આવે છે. ગંગા દશેરા પર દાન અને ઉપવાસનું મહત્વ રહેલું

જાણો રાશિ પ્રમાણે આજનો દિવસ

મેષ: ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે, નોકરીમાં પદોન્નતિની શક્યતા. માનસિક ચિંતા હળવી બને.  વૃષભ: ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે, ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. પ્રવાસનું આયોજન શક્ય.

13 જૂન સુધી દરરોજ સાંજે તુલસીની કરો પૂજા, લક્ષ્મીજી રહેશે હંમેશાં ખુશ

હાલમાં અધિક મહિનો ચાલી રહ્યો છે. હિંદૂ પંચાગના અનુસાર, 13 જૂન સુધી અધિક મહિનો ચાલશે. અધિક મહિનો  3 વર્ષમાં 1 એક વખત જ આવે છે. એક જ્યોતિષી અનુસાર, અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું એક નામ છે. આ જ કારણથી ભગવાન શ્રીહરિની ખાસ પૂજા કરવામાં આવે છે. વિષ્

દરેકના હાથમાં હોય છે પોતાના આયુષ્યની રેખા, જાણો આ રીતે તમારી ઉંમર

આપણા શાસ્ત્રોમાં હાથની રેખાઓ મુજબ જ્યોતિષો આપણી ઉમર બતાવતા હોય છે, અમુક લોકો તેને અંધશ્રદ્ધા માનતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે, આ મણિબંધ રેખા દરેકના કાંડા પર હોય છે, અને આ હસ્તરેખા પરથી વ્યક્તિની ઉંમર કેટલી હશે તેની જાણકારી મળે છે. 

દરેક વ્યક્તિના કાંડા પર અલગ અલગ પ્રકાર

25 મેથી 9 જૂન સુધી આ રાશિના જાતકો રાખે આ વાતનું ખાસ ધ્યાન,કારણ કે...

જ્યોતિષના જણાવ્યા મુજબ આ વખતે 25 મેના રોજ રહિણીની શરૂઆત થઇ રહી છે. આ વખતે રોહિણી દરમિયાન મંગળ અને કેતુનો સંયોગ પ્રાકૃતિક આપદાઓની સ્થિતી બનાવશે. આ ભીષણ ગરમી સિવાય વરસાદનો પણ સંયોગ બની રહ્યો છે.આ ખાસ યોગને કારણે કેટલીક રાશિઓ પર ખરાબ અસર પડવાની શક્યતા પણ રહેલી છે.

આંધી-તોફાન અને સખત

સ્ત્રી હોય કે પુરુષ, 13 જૂન સુધી ભૂલથી પણ ના કરો આ કામ

હિંદૂ પંચાગ અનુસાર હાલમાં અધિક મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો 3 વર્ષમાં એક વખત આવે છે, આ કારણથી તે દુર્લભ છે. ઘણા લોકો અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની અરાધનામાં કરવમાં આવે છે. અધિક મહિનામાં શ્રીહરિ અને તેમના અવતારોની પૂજા કરવાની પંરપરા છે અને આ મહિનામાં તીર્થ યાત્રા

કપાળમાં ચંદન લગાવવાનું છે રહસ્ય, થાય છે આ લાભ...

ચંદન એક ખાસ સુગંધિત અને મોંઘુ લાકડું છે જેની સુગંધ અત્યંત મીઠી હોય છે. જેમ-જેમ તેનો છોડ મોટો થાય છે તેમ તેના મૂળમાં સુગંધિત તેલના અંશો  વધતા જાય છે.ચંદનના લાકડ

આર્થિક સમસ્યાઓથી પરેશાન છો?તો શિવલિંગ પર ચઢાવો શેરડીનો રસ

હિંદૂ ઘર્મની માન્યતા રાખતા લોકોમાં શિવલિંગનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, શિવલિંગમાં ભગવાન શિવશંકરનો વાસ હોય છે. કહેવાય છે કે, શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના તમામ દુ:ખો દૂર કરે છે. પરંતુ શિવલિંગની પૂજા કરવાની એક ખાસ વિધિ છે, જેને ધ્યાનમાં રાખવી જોઈ

રવિવારના દિવસે કરો આ કામ અપાવશે સફળતા

ધન પ્રાપ્તિ માટે રવિવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે એ સફળ થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર ધનની કમી જે વ્યક્તિને છે એને રવિવારના દિવસે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે. કારણ કે રવિવારનો દિવસ ઉપાયો માટે શુભ માનવામાં આવે છે. અપાર ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ, યશ વૈભવ મેળવવા

20 મેના છે એક ખાસ યોગ, આ ઉપાયથી દૂર થશે આર્થિક તંગી

જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોમાંથી 8માં નક્ષત્ર પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવ્યો છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ શનિ છે જેણે સ્થાયિત્વનો કારક માનવામાં આવે છે અને ચન્દ્રમા જેણે ધન અને સુખથી સંબંધિત ગ્રહ માનવામાં આવે છે, આ પુષ્ય નક્ષત્રના ચારેય ચરણોમાં પોતાની રાશિ કર્કમાં હોય છે. આ માટે પુષ્ય ન


Recent Story

Popular Story