વિવાદ / હિન્દુસ્તાની ભાઉ પર ભડકેલી એકતા કપૂરે આપ્યો સણસણતો જવાબ, કહ્યું સેક્સ ખરાબ પણ રેપ સારું ?

“Sex is Bad, But Rape is Okay?,” Ekta Kapoor on Cyber Bullying

છેલ્લા ઘણા સમયથી ફેમસ ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂર પોતાની આગામી વેબસીરીઝ 'ટ્રિપલ એક્સ 2'નાં કારણે વિવાદોમાં છે. આ મામલે હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે બાદ એકતા કપૂરે પણ હિન્દુસ્તાની ભાઉને જવાબ આપ્યો છે. એકતાએ કહ્યું કે સેનાથી માફી માંગવામાં મને કોઈ જ ખચકાટ નથી, અને વિવાદિત હિસ્સો તો પહેલેથી હટાવી દેવામાં આવ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ