ચેતજો / આટલી એપને કરો તુરંત અન ઇન્સ્ટોલ, દુનિયાભરનાં એન્ડ્રોઇડ ફોનમાં ત્રાટકયો આ વાયરસ

“Agent Smith”: The New Virus to Hit Android Mobile Devices

એજન્ટ સ્મીથ નામના આ માલવેર એટલે કે વાયરસ ફોનને ઘણીબઘી રીતે એકસેસ કરી શકે છે તેમજ ફોનમાં અનેક એડ ધુસાડે છે.તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તે બેન્કીંગ એપની માહિતી પણ ચોરી શકે છે. આ માલવેર થર્ડ પાર્ટી એપ સ્ટોર 9એપથી ડાઉનલોડ થયો છે. જેની માલિકી ચીનની અલીબાબા કંપનીની છે. જે હિન્દી,અરેબિક,રશિયન અને ઇન્ડોનેશિયન ભાષાવાળા યુઝર્સને સૌથી વધુ ટાર્ગેટ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ