ચુકાદો / માતાપિતા ભલે જુદા પડ્યાં હોય તો પણ બાળકને બન્નેનો પ્રેમ અને સ્નેહ મળવો જોઈએ- સુપ્રીમની ટકોર

‘The child has a right to get the love and affection of both parents,’ says Supreme Court

બાળકની કસ્ટડીના એક કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે બાળકનો અધિકાર છે કે તેને માતા અને પિતા બન્નેનો પ્રેમ મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ