TRP / દયાબેનની એન્ટ્રીનો થયો 'તારક મહેતા...' ને ફાયદો, TRP માં નંબર 1

‘Taarak Mehta’ JUMPS To Number One Spot, ‘Indian Idol 11’ Gets SOLID Start

BARCની 42મા અઠવાડિયાનું TRP લિસ્ટ સામે આવ્યું છે. આ વખતે TRPમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નંબર વન પર આવી ગયું છે તો કપિલ શર્માનો શો ટોપ 5ની બહાર નીકળી ગયો છે. સલમાન ખાનનો શો ‘બિગ બોસ’ અનેક વિવાદો બાદ પણ TRPના ટોપ 10 લિસ્ટમાં આવી શક્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ