મહામારી / BIG NEWS :ઓમિક્રોનને લઈને PM મોદીએ રાજ્યોને આપી મોટી ચેતવણી, જાણો હાઈ લેવલ બેઠકમાં શું કહ્યું

‘Be Satark’, Says PM Modi, Calls for Prompt Testing, Tracing & Fast Vaccination Amid Omicron Fear

ઓમિક્રોન પર હાઈ લેવલની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને ચેતવણી આપી કે તેમણે ઓમિક્રોને લઈને ચેતતા રહેવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ