Coronavirus / ‘181 અભયમ્’એ કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા કર્યો આ નાનકડો પ્રયાસ, જાણીને લોકોએ કહ્યું વાહ

‘181 Abhayam’ is a small attempt to boost the enthusiasm of the Corona Warriors

આજે સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે કોરોના વૉરિયર્સનું યોગદાન અદભૂતપૂર્વ રહ્યું છે. આ સ્થિમાં ફરજ બનાવનારા વૉરિયર્સને લોકો સલામ કરી રહ્યા છે. ત્યારે તેમનો ઉત્સાહ સતત જળવાઈ રહે તેવા પ્રયાસો પણ અનેકવાર અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. આવું જ ગુજરાતની મહિલા હેલ્પલાઈન 181 અભયમ્’ની કાઉન્સિલર બહેનોના ઉત્સાહ વધારવા ઉપરી અધિકારીઓ અને વહીવટી તંત્રએ એવું કર્યુ કે જેનાથી વૉરિયર્સની આંખો નમ થઈ તો ઉત્સાહ બમણો થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ