મુંબઈ / મહારાષ્ટ્ર અને હરિયાણામાં આવતીકાલે યોજાશે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, જાણો કેટલી બેઠકો પર થશે મતદાન

​​Maharashtra and Haryana Assembly Elections on tomorrow, know the seats

મહારાષ્ટ્ર અને હરિયાણામાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરાશે. આ બંને પ્રદેશોમાં સુરક્ષાને લઈને ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને હરિયાણા આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સૌથી વિકસિત રાજ્યો ગણાય છે. એકને ખેતી અને અન્યને ફિલ્મ ઉદ્યોગથી વૈશ્વિક સ્તરે ઓળખ મળી ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ