સુરતના માંગરોળના તરસાડીમાં LCBની ખોટી ઓળખ આપી 3 GRD જવાનોએ કર્યો તોડ, તરસાડી વિસ્તારમાં જુગારનો કેસ નહીં કરવા 30 હજાર પડાવ્યા, કોસંબા પોલીસે 3 GRD સભ્યો સહિત 4 આરોપીઓની કરી અટકાયત

બ્રેકિંગ ન્યૂઝ