વડોદરા શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત, તરસાલી રિંગરોડ નજીકના માર્ગ પર માતા -પુત્રીને રખડતા ઢોરે લીધા અડફેટે, મોપેડ પરથી નીચે પટકાતા માતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા, સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા

બ્રેકિંગ ન્યૂઝ