રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગુજરાતના સાસણમાં વુડ્સ રિસોર્ટમાં રોકાયા હોવાનો દાવો નીકળ્યો ખોટો. VTV NEWSએ આ વિશે તપાસ કરી હતી જેમાં ધારાસભ્યો અહીં રોકાયા ન હોવાનું માલૂમ પડ્યું. ઉલ્લેખનીય છે કે અમિત ચાવડાએ પણ ટ્વિટ કરી આ મામલે કર્યો હતો દાવો.

બ્રેકિંગ ન્યૂઝ