ભાજપના ચૂંટણી પ્રચારમાં કહેવામાં આવી રહ્યું છે કે તમે ઉમેદવાર સામે ન જુઓ, વડાપ્રધાન મોદી સામે જુઓ, ત્યારે કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે શું નાનામાં નાના કામ માટે દરેક વ્યક્તિ વડાપ્રધાનનો સંપર્ક કરી શકશે.
સમાચાર આવી રહ્યા છે કે OTT પ્લેટફોર્મે 'પુષ્પા 2'ના ડિજિટલ રાઇટ્સ ખૂબ જ મોંઘા ભાવે ખરીદ્યા છે. ચાલો જાણીએ કે 'પુષ્પા 2' એ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સ વેચીને કેટલા કરોડ રૂપિયા કમાયા છે.
સ્વાદમાં કડવા કારેલા ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને કેન્સરનો ખતરો ઓછો થાય છે. એટલું જ નહીં, પેટની સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે.
હિટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા આદેશ અપાયો છે. શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના અપાઇ છે
સ્ટોક માર્કેટ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હંમેશા લાંબા ગાળે નફો આપે છે. મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લાંબા ગાળા માટે નફાકારક રહ્યું છે.