સ્ટોક માર્કેટ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હંમેશા લાંબા ગાળે નફો આપે છે. મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લાંબા ગાળા માટે નફાકારક રહ્યું છે.
Tip For Car Mileage: ઘણા લોકો રીત શોધે છે કે કારની માઈલેજ કેવી રીતે વધારવામાં આવે. સારી માઈલેજ માટે સ્પીડ અને ગેર ખૂબ જ મહત્વ ધરાવે છે. એવામાં કયા ગિયરમાં કાર ચલાવવાથી બેસ્ટ માઈલેજ મળે જાણો?
ઉનાળાના દિવસે સ્વાદિષ્ટ ખોરાક ખાવાની વાત જ કઈક અલગ છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઋતુમાં તમારા ખોરાકમાં શાકભાજીનો સમાવેશ કરવો એ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ તમારા પાચન અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
World TV Premiere Hanuman: હનુમાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફરી ફિલ્મ OTT પર રિલીઝ થઈ તો તેને ખૂબ જ પસંદ કરવામાં આવી. પરંતુ હવે ફિલ્મ ટીવી પર આવી રહી છે અને તેને ફ્રીમાં જોઈ શકાશે.
જો તમે પણ બૂટ અને ચંપલને ઊંધા દરવાજાની બહાર રાખવાની ભૂલ કરો છો, તો આ ભૂલ અજાણતામાં તમને ઘણા સંઘર્ષમાં મૂકી શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ શનિનો પ્રભાવ વધારે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી કરે છે.
આર્ટિકલ 370 નિર્માતા-દિગ્દર્શક જોડી આદિત્ય ધર અને આદિત્ય સુહાસ જાંભલેએ આર્ટિક્લ-370 પહેલા બારામુલા ફિલ્મ પર કામ શરૂ કર્યું હતું. પણ પહેલા આર્ટિક્લ-370 તૈયાર થઈ ગઈ. હવે મેકર્સ બારામુલા લઈને આવવાના છે.
ઘણા જીવો કંઈપણ ખાધા વગર ઘણા વર્ષો સુધી જીવતા રહી શકે છે તો કેટલાક પાણી પીધા વગર લાંબો સમય જીવી શકે છે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ પ્રાણી પાણી વિના જીવી શકે..?
શું ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થવાનું છે? આ સવાલ એટલા માટે છે કારણ કે બાબા વેંગાની આગાહીઓ સાચી સાબિત થઈ રહી છે. તેણે ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને ડરામણી ભવિષ્યવાણીઓ પણ કરી છે.
Health Insurance Policy: હેલ્થ ઈન્શ્યોરન્સ તમારા સ્વાસ્થ્ય સંબંધિત જોખમોને કવર કરે છે. જો તમારી પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ છે તો બીમાર થવા પર તમારા ઉપર નાણાકીય બોજ નહીં વધે. ઘણી વખત હેલ્થ ઈન્શયોરન્સનો ક્લેમ કંપનીઓ રિજેક્ટ કરી નાખે છે. તેનાથી બચવા માટે તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.