દેશની સૌથી મોટી રસી ઉત્પાદન કરતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડ વૅક્સિનની કિંમતો જાહેર કરી. રાજ્ય સરકારને પ્રતિ ડોઝ 400 રૂપિયામાં આપશે, જ્યારે ખાનગી હોસ્પિટલને પ્રતિ ડોઝ 600 રૂપિયામાં આપશે.

બ્રેકિંગ ન્યૂઝ