ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર, પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં કરાયો વધારો, હવે ઉમેદવારો 31 ડિસેમ્બર સુધી કરી શકશે અરજી, અગાઉ ફોર્મ ભરવાની આખરી તારીખ 5 ડિસેમ્બર હતી

બ્રેકિંગ ન્યૂઝ