જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ | આરોપીઓએ પરીક્ષાના 20 દિવસ પહેલા રચ્યું હતું કાવતરું, કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રદ્ધાકર લુહાણાએ પેપર આરોપી પ્રદીપકુમારને આપ્યું, પ્રદીપકુમારે મોરારી પાસવાન, નરેશ મોહંતીને 5-5 લાખમાં પેપર વેચવાનું નક્કી કરેલું