જામનગરમાં 9 અને 10 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું, બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, રેડ એલર્ટના પગલે વહીવટી તંત્ર સાબદુ થયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

બ્રેકિંગ ન્યૂઝ