ગુજરાતમાં તલાટીની આખી ભરતી પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે, વર્ષ 2018-19ની તલાટીની ભરતી પ્રક્રિયા રદ ગણાશે. ફોર્મ ભરાયેલા ઉમેદવારોની ફી 27 સપ્ટેથી 9 ઓક્ટો દરમ્યાન પરત કરાશે. અરજી કરી હશે તે જીલ્લા પંચાયતમાંથી ફી પરત મળશે

બ્રેકિંગ ન્યૂઝ