ગુજરાતભરમાં આજે લાખો કેસોનો નિકાલ થશે: અમદાવાદમાં અલગ-અલગ કોર્ટમાં ચાલી રહી છે લોક અદાલત, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પણ અલગ-અલગ કોર્ટમાં આપી રહ્યાં છે હાજરી, ઈ-મેમો ન ભરનારને કોર્ટ આપી રહી છે નોટિસ, નોટિસ બાદ મેમો ન ભરનાર સામે કોર્ટ કરશે કાર્યવાહી

બ્રેકિંગ ન્યૂઝ