સાવધાન રહેજો / ગુજરાતના આ જિલ્લામાં હવે મેલેરિયા, કોરોના સહિત ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક ઉછાળો, તંત્ર થયું દોડતું

ગુજરાતના આ જિલ્લામાં હવે મેલેરિયા, કોરોના સહિત...

સુરતમાં વરસાદી વાતાવરણમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં રોગચાળો વધતા 1100 જેટલા હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ