કોંગ્રેસના 2 સિનિયર નેતા પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાશે, કમલમ ખાતે CR પાટીલ બંન્ને નેતાઓને ખેસ પહેરાવી આવકારશે

બ્રેકિંગ ન્યૂઝ