અમદાવાદ શહેરમાં બોર્ડ પહેલાં પ્રી-બોર્ડ પરીક્ષા, DEO કચેરીમાંથી પેપર શાળાને મોકલવામાં આવશે, ધો.10ની પ્રી-બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું
અમદાવાદ શહેરમાં બોર્ડ પહેલાં પ્રી-બોર્ડ પરીક્ષા, DEO કચેરીમાંથી પેપર શાળાને મોકલવામાં આવશે, ધો.10ની પ્રી-બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું
Dating Tips: કોઈને જાણવા માટે તેની સાથે ડેટ પર જવું કારગર સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે પહેલી વખત ડેટિંગ પર જઈ રહ્યા છો તો તમારા પાર્ટનરની અમુક વાતોને જરૂર નોટિસ કરવી જોઈએ.
Indian Railways: રેલ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે યાત્રીઓની સુવિધા સુનિશ્ચિત કરવા અને ઉનાળા વખતે યાત્રાની માંગમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખતા રેલવે ઉનાળામાં ટ્રેનોના રેકોર્ડ 9,111 ફેરાનું સંચાલન કરવા જઈ રહી છે.
વધુ એક કંપની Emmforce Autotechનો IPO 23 એપ્રિલથી ખુલી રહ્યો છે. IPOમાં કંપનીના શેરની કિંમત 98 રૂપિયા છે. જયારે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 60 રૂપિયાના નફા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ECI દ્વારા લોકો સરળતાથી તેમનું મતદાન મથક જાણી શકે તેમજ ત્યાં સિનિયર સીટીઝન્સ માટે શું વ્યવસ્થા છે તે જાણી શકે તે માટે આગામી સમયમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવનાર છે. રાજ્યનાં 50, 677 મતદાન કેન્દ્રોમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમ્યાન મતદાર તેનાં મતદાનનું બૂથ શોધી તેમજ ત્યાં શુ સુવિધા ઉપલબ્ધ છે તે પણ જાણી શકશે.
DD News New Logo Latest News : ભૂતપૂર્વ CEO જવાહર સિરકરે કહ્યુ, હું તેના ભગવાકરણને ચિંતા અને લાગણી સાથે જોઈ રહ્યો છું, તે હવે પ્રસાર ભારતી નથી રહી, તે પ્રચાર ભારતી છે
બનાસકાંઠાના કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ ફોર્મમાં વાંધા રજૂ કરવાને લઈ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા પ્રતિક્રિયા આપી હતી કે, કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય તેવા ભાજપનાં પ્રયાસ. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું એવું લાગે છે.
સલમાન ખાન હાલ દુબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા છે જ્યાં શાહરૂખ ખાનનું ગીત વગાડવામાં આવ્યું હતું. તેમાં સલમાનની પ્રતિક્રિયા આપતો એક વીડિયો વાયરલ થયો છે.
બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે તાજેતરમાં જ 'સિંઘમ અગેન'થી દીપિકા પાદુકોણનો નવો લૂક રિલીઝ થયો છે.
રાજ્યમાં 24 થી 27 એપ્રિલ વચ્ચે કાળઝાળ ગરમી પડવીની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Iran Israel War Latest News: ઈરાજ ઈલાહીએ કહ્યું કે, બંને દેશો સાથેના સંબંધોને જોતા ભારત પશ્ચિમ એશિયામાં તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે અને ઈઝરાયેલના આક્રમણને રોકવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે
અમદાવાદમાં તાજેતરમાં જ સાયન્ય સીટી રોડ પર વૃક્ષ સાથે અથડાતા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શહેરમાં હજુ ઘણા રસ્તા છે જ્યાં રોડ વચ્ચે વૃક્ષ ઉભા છે. પરંતું એએમસીને આ વૃક્ષ કેમ દેખાતા નથી? તે એક પ્રશ્ન છે.
Saturn Transit: થોડા જ દિવસોમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. શનિ ગ્રહનું ઉલટી ચાલમાં ગોચર કરવું અમુક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.
ધોનીની બેટિંગ દરમિયાન મેદાન પર જે જોવા મળ્યું, એને મોહમ્મદ કૈફને સવાલ ઉઠાવવા મજબૂર બનાવી દીધો. ત્યારે સવાલ એ થાય છે કે ધોનીની બેટિંગ દરમિયાન એવું શું થયું કે જેને જોઈને દરેક ચોંકી ગયા હતા. વિકેટકીપર કેએલ રાહુલ પણ અચરજમાં હતા.
આજ સુધી તમે શાળામાં બાળકોની પરીક્ષા લેતા શિક્ષકોને જોયા હશે. ત્યારે પંચમહાલના ઘોઘંબાની ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળાના બાળકોથી વિશેષ કોઈ નહીં આપી શકે. કેમકે, સ્માર્ટ અને ડિજિટલ ક્લાસ રૂમની જાહેરાતો વચ્ચે આ શાળાના બાળકો આજે પણ ટાઢ, તાપ અને વરસાદમાં ખુલ્લામાં ભણવા મજબૂર છે.
Multibagger Stocks: આ કંપની ટિના રબર છે. જેના શેર 30 એપ્રિલ 2020એ 8.45 રૂપિયા પ્રતિ શેર પર હતા. જે આજે 838 રૂપિયા પર પહોંચી ચુક્યા છે. તેમાંથી આ સ્ટોકે 9817 ટકાનું રિટર્ન આપ્યું છે.
Punjab Latest News : કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો, હુમલા બાદ ચાર કેદીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ગંભીર ઇજાઓના કારણે બે લોકોના મોત
Lok Sabha Election 2024 Latest News : વિદેશી મીડિયાએ પોતાના તંત્રીલેખમાં કહ્યું કે, GDPના માત્ર 0.64 ટકા ખર્ચ કરીને ભારત અંતરિક્ષના દિગ્ગજોની બરાબર છે તેથી વધુ રોકાણથી તે મહાસત્તા તરીકે ઉભરી શકે છે
ગત રોજ નવસારી બેઠક પર ભાજપનાં તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રમાં ખુલાસો કર્યો હતો. જેમાં પાંચ વર્ષમાં ભાજપનાં ઉમેદવારની મિલકતમાં 2 કરોડનો વધારો થયો હતો. જ્યારે તેઓની પત્નિની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયો હતો.