Amitabh Kant Statement Latest News: અમિતાભ કાંતે કહ્યું છે કે, ભારતે 2047 સુધીમાં $35 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે આગામી ત્રણ દાયકામાં 9-10 ટકાનો વિકાસ દર હાંસલ કરવાની જરૂર
Lok Sabha Election 2024 Latest News : એફિડેવિટમાં તમે ચૂંટણી લડી રહેલા ઉમેદવારને લગતી દરેક માહિતી જોઈ શકો છો. ઉમેદવાર કેટલો અમીર છે અને તેના નામે કેટલી મિલકત છે?
Cyber Fraud Latest News: ભારતમાંથી શિક્ષિત અને કોમ્પ્યુટર નિષ્ણાત યુવાનોને નોકરી અપાવવાના બહાને કંબોડિયા બોલાવવામાં આવે છે અને ત્યાં તેમને બનાવવામાં આવે છે સાયબર ગુલામીનો શિકાર
IPL 2024: RCBએ પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. જ્યારે KKRએ પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મ્હાત આપીને 17મી સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી.
Team VTV12:32 PM, 29 Mar 24 | Updated: 12:32 PM, 29 Mar 24
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ઘણા વિવાદો સાથે થઈ છે. હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો અને રોહિતને આ રીતે સુકાની પદ પરથી હટાવવામાં આવ્યો તે ચાહકોને પસંદ નથી આવ્યું.
Saving Tips: પૈસા બચાવવા એક કળા હોય છે અને આ કળા દરેકની પાસે નથી હોતી. ઘણા લોકોની પાસે પૈસા બચાવવાની કળા હોય છે અને તે પોતાની સેલેરીમાંથી પૈસા બચાવી લે છે. ત્યાં જ ઘણા એવા લોકો પણ છે જે સારી સેલેરી હોવા છતાં પૈસા નથી બચાવી શકતા.
Team VTV10:44 AM, 29 Mar 24 | Updated: 10:47 AM, 29 Mar 24
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી લઈને ટેક્નોલોજી પર ખૂબ જ ખાસ ચર્ચા કરી હતી. જેનો વિડીયો વાય વાયરલ થયો છે.
સલમાન ખાને 'પટના શુક્લા'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી ત્યારે ભાવુક થઈને કહ્યું હતું કે અમારી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. જેનો વીડીયો હાલ પર વાયરલ થઈ રહ્યો છે.
Health News: ત્વચા, વાળ અને નખની જેમ ફંગલ ઈન્ફેક્શન થવું ખૂબ જ સામાન્ય વાત છે. આ સંક્રમણો કોઈને પણ થઈ શકે છે. એવામાં ફંગલ ઈન્ફેક્શનના લક્ષણો શું છે આવો જાણીએ.