સાવધાન! / અમદાવાદમાં થલતેજ-વસ્ત્રાપુરમાં 4 દિવસમાં 3 લૂંટના બનાવ, ઝાયડસના ડૉ.ના ઘરે બદૂંકની અણીએ તસ્કરોએ લૂંટ ચલાવી

zydus hospital kidney specialist Dr. Prakash Darji home Robbery Somvila bungalow Thaltej ahmedabad

અમદાવાદની પોલીસ માટે વધુ એક પડકારજનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. થલતેજના સોમવિલા બંગલોમાં ઝાડયસ હોસ્પિટલના કિડની સ્પેશ્યાલિસ્ટ ડો.પ્રકાશ દરજીના ઘરે બંદૂકની અણીએ તસ્કરોએ લૂંટ ચલાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ