કોરોના વાયરસ / દેશની બીજી અને ગુજરાતની પહેલી આ કંપની મોટી સફળતા તરફ, કોરોના વેક્સિન માટે શરૂ કર્યું હ્યુમન ટ્રાયલ

Zydus Corona vaccine ZyCoV-D human clinical trials

અમેરિકાની દવા બનાવતી કંપની મોડર્ના કોરોના વાયરસની વેક્સીનના લેટ સ્ટેજ ટ્રાયલની તૈયારી કરી રહી છે અને રશિયાએ વેક્સિન વિક્સિત કરાવા માટે કમરકસી હતી. ત્યારે ભારત માટે પણ એક ખુશખબર આવ્યા છે. ICMRના ડોક્ટરે ગઇકાલે કહ્યું હતું કે, કોવિડ-19 માટે બે દેશી વેક્સિનનું ટ્રાયલ આગળ વધી રહ્યું છે. આ ઉંદર અને સસલા પર તેની ટોક્સિસિટી સ્ટડી સફળ રહી છે. આ બંન્ને વેક્સિનને માણસો પર પરીક્ષણ કરવાની મંજૂરી મળી ગઇ છે. ICMRની સાથે ગુજરાતની એક કંપની ઝાયડસ કેડિલા પણ રસી પર કામ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ