વેક્સિન / બાળકો અને ડેલ્ટા વેરિયન્ટ પર અસરકારક છે ભારતની આ વેક્સિન, એક મહિનામાં એક કરોડ ડોઝ અપાશે

zydus cadilas zycovd might be effective against corona virus ready to launch

કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટથી મોટો ખતરો હોવાની આશંકા છે. ત્યારે હવે ભારતની એક વેક્સિન આ ખતરા સામે લડવા તૈયાર હોવાના સમાચાર આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ