બાળ રસી / 5થી 12 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને લઈ મોટા સમાચાર, આ મહિનામાં મળી શકે છે મંજૂરી

Zydus Cadila of Ahmedabad in preparation for Zykov-D vaccination for children

કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શરવિલ પટેલે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,અમારી પાસે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ