કોરોના સંક્ટ / DCGIએ ઝાયડ્સ કેડીલાની કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલ માટે આપી મંજૂરી

Zydus Cadila gets DCGI approval for human clinical trials

કોરોના વાયરસનો કહેર દેશમાં યથાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં દરરોજ અંદાજે 20 હજાર કોરોનાના નવા દર્દીઓનો આંકડો સામે આવી રહ્યો છે. કોરોના વાયરસની વેક્સીનની શોધ દુનિયાભરના દેશો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચેચ એક મહત્વના સમાચાર આવી રહ્યાં છે કે ભારતમાં કોરોનાની એક વધુ વેક્સીનને હ્યુમન ટ્રાયલ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દેશમાં પાંચ દિવસમાં આ બીજી વેક્સીન છે જેને સરકારે ક્લીનિકલ મંજૂરી આપી છે. સરકારે ઝાયડસ કેડીલાને કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ