કોરોના વાયરસ / અમદાવાદની કંપનીમાં તૈયાર થઇ રહેલી કોરોનાની વેક્સિનને લઇને મોટા સમાચાર, જાણો ક્યારે થશે લૉન્ચ

zydus cadila coronavirus ZyCov-D vaccine may launch March ahmedabad

કોરોના વેક્સીનને લઇને કેન્દ્ર સરકારે અગાઉ માહિતી આપી હતી કે, ભારતમાં જે વેક્સીન કેન્ડિડેટ્સ છે, તેમાંથી ત્રણ એવી છે જે ફેઝ 1, 2 અને 3માં પહોંચી ગઇ છે. ત્યારે હવે ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાની ZyCov-D વેક્સિન માર્ચમાં લોન્ચ થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ