મનોરંજન / 'Zwigato' ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે કપિલ શર્માને લાગ્યો મોટો ઝટકો, થઇ ગઇ ઓનલાઇન લીક

Zwigato Online Leak: Big shock to Kapil Sharma, film 'Zwigato' leaked online

'Zwigato' રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ ગઈ છે અને તે ઘણી સાઈટ પર ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ