ખિતાબ / સાઉથ આફ્રિકાની ઝોઝિબિની ટૂન્જીએ ‘મિસ યુનિવર્સ 2019’નો તાજ જીત્યો

zozibini tunzi of south Africa won miss universe 2019

સાઉથ આફ્રિકાની સુંદરી ઝોઝિબિની ટૂન્જીએ મિસ યુનિવર્સ 2019નો તાજ પોતાના નામે કરી લીધો છે. અમેરિકાના એટલાન્ટામાં આયોજિત 68મા મિસ યુનિવર્સ 2019સ્પર્ધા સમારોહમાં દુનિયાભરની 90 સુંદરીઓ વચ્ચે કટ્ટર ટકકર આપીને દ‌િક્ષણ આફ્રિકાની સુંદરી ઝોઝિબિની ટૂન્જીએ મિસ યુનિવર્સ 2019નો ખિતાબ જીતી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ