ટેક્નોલોજી / ડ્રોનથી ફૂડ ડિલીવરી કરશે આ કંપની, 10 મીનિટમાં તમારા ઘરે પહોંચી જશે પાર્સલ

zomato successfully tests its drone technology to give fast food delivery

ઑનલાઇન ઓર્ડર અને ફૂડ ડિલીવરી કરનારી કંપની Zomato એ જણાવ્યું કે કંપનીએ નવી ડ્રોન ડિલીવરી ટેક્નોલોજીની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. આ ટેસ્ટ હાઇબ્રિડ ડ્રોનને લઇને કરવામાં આવે છે. કંપનીનું માનવું છે કે આ ટેક્નોલોજીથી ગ્રાહકો સુધી ફૂડ ડિલીવરી કરવાનો સમય ઓછો કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ