ખુલાસો / Zomato ડિલિવરી બોયનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું મોડલે જાતે જ નાક પર માર્યુ

zomato delivery boy tells his side of story after woman alleged of assault

કર્ણાટકાની રાજધાની બેંગલુરુમાં મોડલ પર હુમલો કરનાર આરોપી ઝોમેટોનાં ડિલવરી બોયે પોલીસ પૂછપરછમાં અલગ જ કહાની કહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ