કોરોના વાયરસ / Zomato અને Swiggyએ કોન્ટેક્ટ લૅસ ડિલિવરી સર્વિસ શરૂ કરી

Zomato and Swiggy Launch Zero Contact Delivery Service

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે પોતાના બિઝનેસને બંધ રાખવા માટે ફાસ્ટ ફૂડ ચેઇન કંપની ડોમિનોઝ પિઝા અને મેકડોનાલ્ડની પેટર્ન પર હવે ઝોમેટો અને સ્વિગીએ પણ ઝીરો કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક્ટલેસ ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ