સ્પોર્ટ્સ / દીકરી ઝીવા સાથે પહેલીવાર આ કામ કરશે મહેન્દ્ર સિંહ ધોની, તસવીર થઇ રહી છે વાયરલ 

 ziva will featured in Orio biscuit advertisement

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કૂલ MS ધોની હવે ઇન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયર્મેન્ટ લઇ ચૂક્યા છે અને તેમનો વધારે સમય પરિવાર સાથે વિતાવી રહ્યાં છે. ધોની આજકાલ પોતાના ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યાં છે. આઇપીએલ પત્યા બાદ ધોની તેની પત્ની અને દીકરી સાથે સમય વિતાવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ