આક્રમક ઈનિંગ / ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ચમક્યો, 6 બોલમાં 28 રન ઝૂડ્યા, બોલિંગ પણ જબરદસ્ત

zim vs afg afghanistan rashid khan shines with bat and ball against zimbabwe

અફઘાનિસ્તાન અને ઝીમ્બાબ્વેની વચ્ચે વન-ડે શ્રેણીની શરૂઆત થઇ છે, પ્રથમ મેચ 4 જૂને રમાઈ. આ મેચમાં અફઘાનિસ્તાને ઝીમ્બાબ્વેને 60 રનના મોટા અંતરથી હરાવ્યું અને 3 વન-ડે શ્રેણીમાં 1-0થી આગળ છે. અફઘાનિસ્તાનની આ જીતના હીરો ચાર ખેલાડી રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ