ભારે કરી! / આ હોટલમાં નથી દિવાલો કે છત, જાણો કેટલું છે એક રાત રોકાવાનું ભાડું

zero star hotel with only bed no walls in rooms near main highway and busy petrol pump

નલ સ્ટર્ન હોટેલમાં મહેમાનોને ઓપન-એર રૂમ આપવામાં આવી રહ્યા છે, જ્યાં છત કે દીવાલ નહીં હોય. આ રૂમ રોડને અડીને વ્યસ્ત પેટ્રોલ સ્ટેશન પાસે છે, જેથી તમને ઊંઘમાં ભયંકર ખલેલ પહોંચસે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ