ખેતી વાડી / ઝીરો બજેટ ખેતી કરવી છે? તો આ રહી ગાય આધારિત ખેતી, ગીર-સોમનાથના ખેડૂતની સફળ કહાની

zero budget organic farming in Gir somnath farmer success story

ખેતી એ આર્થિક મંદીને પહોંચી મળવાનું પ્રબળ સાધન છે. ત્યારે આજે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ ધીરે ધીરે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ગીર સોમનાથનો જ એક ખેડૂત છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત ખેતી કરી રહ્યો છે. અને તેને ઝીરો ઈન્વેસ્ટમેન્ટમાં ઉત્પાદન મળી રહ્યુ છે. તો તમે પણ જાણી લો કેવી રીતે કરી શકાય છે ગાય આધારીત ખેતી. 

બ્રેકિંગ ન્યૂઝ