ખેતી વાડી / પ્રાકૃતિક ખેતી, માત્ર ખેતી જ નહીં પરંતુ તેનું સીધુ વેચાણ કરે છે આ ખેડૂત

zero budget natural farming in Gir somnath pravin patel success story

ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને  સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરીને એને વધુ આધુનિક અને પ્રાકૃતિક ખેતીમાં રોકતા એવા જ એક ખેડૂતની આજે વાતે કરવી છે. પ્રવીણ પટેલ વડવિયાળા ગામમાં પ્રાકૃતિક ખેતી કરે છે. ફુલ કઠોળ, ડ્રાયફ્રુટ્સ અને ઘઉંની સફળ ખેતી અને સારી કમાણીનું રહસ્ય તેમના પાસેથી જ જાણવાની કોશિશ કરીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ