Shu Plan / અમદાવાદમાં જાણે જપાન આવી ગયું, રૂ. 50 માણો મજા

અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમી આવેલી છે. અમદાવાદ પહેલું એવી શહેર છે જ્યાં જાપાની ગાર્ડન ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે માત્ર 50 રૂપિયામાં આ ગાર્ડનની મજા માણી શકશો. તો Shu Planમાં જુઓ કેવું જોરદાર અને સુંદર છે આ ગાર્ડન...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ