સવાલ / ભારત UNSC નો સ્થાયી સદસ્ય કેમ નથી?: સંયુક્ત રાષ્ટ્રમાં કેમ ભડક્યા ઝેલેન્સકી

zelensky talks about india not being a permanent member of un security council

યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સકીએ સવાલ કર્યો કે આખરે શું કારણ છે કે ભારત, જાપાન, બ્રાઝીલ એ  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ