વેક્સિન / ગુજરાતની આ કંપની ટૂંક સમયમાં વેક્સિન કરશે લોન્ચ, કંપનીને ઈમર્જન્સી અપ્રુવલ મળે તેવી પૂરી શક્યતા

zaydes cadil launch sortly new indian caccine

અમદાવાદમાં આવેલ ઝાયડસ કેડિલા ફાર્મા કંપની દ્વારા ટૂંક સમયમાં ઝાયકોવ-ડી વેક્સિન લોન્ચ કરવામાં આવશે. કંપનીને ટૂંક સમયમાં ઈમર્જન્સી અપ્રૂવલ મળી શકે છે. આ વેક્સિન લોકને ત્રણ ડોઝમાં આપવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ