બોલિવૂડ / કેટરીના કૈફને કારણે ઝરીન ખાનનું કરિયર થઈ ગયું બરબાદ, એક્ટ્રેસે જણાવી આ ચોંકાવનારી વાતો

Zareen Khan on comparisons to Katrina Kaif No filmmaker wants to work with a duplicate

સલમાન ખાને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓને લોન્ચ કરી છે. જેમાંથી એક નામ ઝરીન ખાનનું પણ છે. તેમ છતાં ઝરીન ખાન ઈન્ડસ્ટ્રીથી નારાજ છે અને તેના કરિયરને લઈને કહી આ ચોંકાવનારી વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ