બર્થ ડે / આ ખેલાડીના પિતાએ કહ્યુ કે, એન્જિનિયર બહુ છે તું ફાસ્ટ બૉલર બની દેશ માટે રમ', 610 વિકેટ ઝડપી

Zaheer Khan Bday Special How He Become Successful Pacer Of Indian Cricket Team

ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બૉલર ઝહીર ખાન આજે પોતાનો 41માો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લેફ્ટઆર્મ ફાસ્ટ બૉલર લાંબા સમય સુધી ટીમમાં રહેવા દરમિયાન ટીમ ઇન્ડિયાને ઘણી જીત અપીવી. જાણીએ તેના વિશે રસપ્રદ વાતો... 

બ્રેકિંગ ન્યૂઝ