બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / દુલ્હનની જેમ સજાવી દેવાયું સોનાક્ષી સિન્હાનું ઘર 'રામાયણ', Photos જોઇ ફેન્સ બોલ્યાં, 'હવે લાગે છે...'
4 ફોટો ગેલેરી
Last Updated: 08:57 AM, 22 June 2024
1/4
2/4
આ વચ્ચે સોનાક્ષી-ઝહીરના લગ્નના એક દિવસ પહેલા સિન્હા પરિવારનું ઘર 'રામાયણ' દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. જેને જોયા બાદ એ સ્પષ્ટ છે કે લગ્નની તૈયારીઓ જોરો-શોરો પર છે. શત્રુધ્નની એકમાત્રી દિકરી સોનાક્ષીના લગ્ન છે. તે પણ કોઈ વસ્તુની કમી નથી રાખવા માંગતા. તેમના ઘરની ચમક-ધમક જોયા બાદ આ સ્પષ્ટ છે કે 23 જૂને સોનાક્ષી-ઝહીરના લગ્ન ધૂમધામથી થશે.
3/4
4/4
સલમાન ખાન આ લગ્નના ખાસ ગેસ્ટ હોવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આ જોડીને મળાવી છે. આટલું જ નહીં સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને કહેવામાં આવી રહ્યું છે કે બન્ને પહેલા રજીસ્ટર્ડ મેરેજ કરશે. પછી સાંજની પાર્ટીમાં પોતાના ખાસ મિત્રો અને સ્ટાર્સ સાથે પોતાની ખુશીને શેર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.