પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

OMG / બૉલીવુડની આ અભિનેત્રી છે રિલેશનશીપમાં, બોયફ્રેન્ડે પોતે કર્યું કન્ફર્મ

Zaheer Iqbal says I love you to Sonakshi Sinha as he makes their relationship official in his belated birthday post

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે આખરે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા છે. જ્યારે ઝહીર ઈકબાલે સોનાક્ષી સાથે એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરીને પ્રપોઝ કર્યું તો એક્ટ્રેસે 'લવ યુ' કહીને જવાબ આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ