ગપશપ / સોનાક્ષી સિંહાના બર્થડે પર જહીર ઈકબાલે 'કબૂલ' કર્યો પ્રેમ, કહ્યું કુછ તો લોગ કહેંગે... I LOVE YOU

 Zaheer Iqbal confessed his love on Sonakshi Sinha's birthday, said Kuch To Log Kehang I LOVE YOU

સોનાક્ષી સિંહાને જન્મદિવસ પર બોયફ્રેન્ડ જહીર ઈકબાલે શુભેચ્છા પાઠવી અને તેની સાથે જ અલગ અલગ તસવીરો શેર કરી ને એક લાંબી પોસ્ટ પણ લખી હતી.

બ્રેકિંગ ન્યૂઝ