Video / કોરોનાનાં કહેર વચ્ચે યુજવેન્દ્ર ચહલનાં વીડિયોએ મચાવ્યો કોહરામ, મિસ્ટ્રી ગર્લ સાથે કરી રહ્યા છે મસ્તી

yuzvendra chahal tik tok video viral with girl, players are spending time with family amid corona virus outbreak

કોરોના વાયરસના કારણે વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. પહેલાં વન ડે સીરીઝ અને હવે IPL પણ થોડા દિવસ માટે ઠેલાઈ દેવામાં આવતા ખેલાડીઓ પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. યુજવેન્દ્ર ચહલ પણ ટિકટોક પર ધ્યાન આપી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ