નિવેદન / 'માહી ભાઇ ના આઉટ થયા પછી લાગ્યુ વર્લ્ડકપ પૂરો, આંસુ નહતો રોકી શક્યો'

Yuzvendra Chahal Says Struggled To Hold Back My Tears When MS Dhoni Got Out In World Cup

તાજેતરમાં જાણીતા મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલી ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે તાજેતરમાં રમાયેલા 2019 ના વર્લ્ડકપ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર વિશે વાતચીત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ