બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / ચહલે મચાવી હલચલ! હજુ ધનશ્રીમાંથી છૂટ્યો નથી ત્યાં નવી છોકરી લઈને ખાવા ઉપડ્યો, જુઓ તસવીર
Last Updated: 05:33 PM, 9 January 2025
ધનશ્રી વર્મા સાથે તલાક લઈ રહેલા ટીમ ઈન્ડીયાના ખેલાડી યુઝવેન્દ્ર ચહલે નવી છોકરી ગોતી લીધી છે. તાજેતરમાં જમવાની એક પાર્ટીમાં મિત્રો સાથે જોવા મળ્યો છે જેમાં એક છોકરીએ ખાસ ધ્યાન ખેંચ્યું છે.
ADVERTISEMENT
lmao that's rj mahvash isn't it? pic.twitter.com/pfb13k5fzC
— T. (@iklamhaa) January 8, 2025
ચહલ સાથે ફોટામાં દેખાતી યુવતીનું નામ આરજે મહવશ
ADVERTISEMENT
ચહલ તાજેતરમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો અને તેની તસવીર થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. ચહલ સાથે વાયરલ ફોટામાં દેખાતી મહિલા આરજે મહવશ છે.
Cricketer Yuzvendra Chahal and actress-choreographer Dhanashree Verma have made headlines amid rumours of marital issues and a potential divorce. Recently, Chahal was spotted with a mystery girl, sparking curiosity online. Some Reddit users believe the woman is RJ Mahvash.… pic.twitter.com/5VJupb4aCs
— PeepingMoon (@PeepingMoon) January 9, 2025
મહવશે તસવીર ટ્વિટ કરીને શું લખ્યું
ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના અહેવાલો વચ્ચે, મહવશ સાથે ચહલની ક્રિસમસ લંચની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો મહવશે પોતે 25 ડિસેમ્બરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.મહવશે તસવીર ટ્વિટ કરતાં લખ્યું કે ક્રિસમસ લંચ કોન ફેમિલિયા, તેમની સાથે બીજા 3 મિત્રો પણ હતા.
કોણ છે આરજે મહવશ
મહવશ એક પ્રખ્યાત આરજે છે, જે ફેશન, ટ્રાવેલ અને ફિટનેસ પર વીડિયો બનાવવા માટે પણ જાણીતી છે, તેની પ્રૅન્ક રીલ્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. મહવશ તેના આકર્ષક અવાજ અને રેડિયો પર જીવંત હાજરી માટે પણ જાણીતી છે. તેણીએ વિવિધ રેડિયો સ્ટેશનો પર શો હોસ્ટ કરવા માટે ઓળખ મેળવી, જ્યાં તેણીની મનોરંજક શૈલી અને સંબંધિત વ્યક્તિત્વએ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું.
ચહલ-ધનશ્રીના તલાક ગમે ત્યારે
ક્રિકેટર ચહલ અને એક્ટ્રેસ ધનશ્રીના તલાક ગમે ત્યારે જાહેર થઈ શકે છે. બધુ તૈયાર જ છે ખાલી જાહેરાત બાકી છે. સત્તાવાર સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT